બોલિવૂડ / કરીના અને સૈફે ફેન્સને આપી મોટી ગુડ ન્યૂઝ, પરિવારમાં જલ્દી આવવાનો છે નાનકડો મહેમાન

Saif Ali Khan and Kareena Kapoor announce the arrival of a second baby

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરના પરિવારમાં જલ્દી એક નાનકડા મહેમાનની એન્ટ્રી થવાની છે. એવા સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં હતા પરંતુ હવે સૈફે પોતે ઓફિશિયલ આ વાતની ઘોષણા કરી દીધી છે કે, તેમના ઘરે જલ્દી એક નાનકડો મહેમાન આવવાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ