ફિલ્મ રિવ્યૂ / 'તાનાજી'માં જોવા મળશે સૈફ અને અજયની જબરદસ્ત ટક્કર, ફિલ્મનું એક્શન જીતી લેશે તમારું દિલ

Saif Ali Khan And Ajay Devgns Tanhaji will steal your heart must watch movie

છત્રપતિ શિવાજી મહારાજની કહાની તો આપણે બધાંએ બાળપણમાં સ્કૂલમાં સાંભળી હશે, પરંતુ તેમની સાથે સ્વરાજ્યની જંગમાં સામેલ થનાર તેમના મિત્રો અને સંબંધીઓને કદાચ જ કોઈ જાણતું હશે. શિવાજીના એક પરમમિત્ર હતા સુબેદાર તાનાજી માલુસરે. તાનાજીને શિવાજીના રાઈટ હેન્ડ માનવામાં આવતા હતા અને તેમણે અનેક મોટા-મોટા યુદ્ધ લડ્યા હોય છે. આ ફિલ્મમાં તાનાજી મરાઠા સમ્રાજ્યની રક્ષા માટે કઈ રીતે મુઘલોનો સામનો કરે છે જે દર્શાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ