બોલીવુડ / આ લોકોને તો બસ ભડાશ કાઢવી છે, એટલે તો હું...: કરીના કપૂર બરાબરની ભડકી

said these people just want to get angry so im not even on twitter

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરે હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન ટ્વિટર પર ના હોવાનુ કારણ જણાવ્યું છે. આ સાથે તેમણે ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને બૉયકોટ કરવા અંગે પણ વાતચીત કરી છે. તેમણે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમને આવા લોકોથી કોઈ ફરક પડતો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ