CAA વિરોધ / ગુજરાત ભી માંગે આઝાદી, મોદી તેરી તાનાશાહી નહીં ચલેંગીની નારે બાજી કરતાં યુવાનનો વીડિયો વાયરલ

sahin bag caa protest Gujarati man video viral

કચ્છ-ભૂજના યુવાનનો દિલ્હી શાહીનબાગમાં નારેબાજી કરતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. મોદી, અમિત શાહ વિરૂધ્ધના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ ગુજરાતની આઝાદી અને કચ્છની આઝાદીના નારા લગાવવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ