આનંદો / સહારાના કરોડો રોકાણકારો માટે ગુડ ન્યૂઝ, થોડા વખતમાં મળશે પૈસા પાછા, સરકારે ભર્યું આ મોટું પગલું

sahara sebi case sahara scam case Sahara Money refund process Sahara Investors money

દેશભરના કરોડો રોકાણકારોએ સહારા કંપનીઓમાં તેમની મહેનતની કમાણીનું રોકાણ કર્યું હતું. પરંતુ વર્ષો વીતી જવા છતાં તેમને મુદ્દલનું વ્યાજ પણ મળ્યું નથી. હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં 1.1 કરોડ રોકાણકારો તેમના પૈસા પાછા મેળવી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ