બીજો ચોંકાવનારો ખુલાસો : દીકરીઓને માસિક ધર્મ વખતે એવી જગ્યાએ રખાતી કે જાણીને લોહી ઉકળી ઉઠશે | Sahajanand hostel female students were forced to stay in underground confinement during periods

શરમજનક / બીજો ચોંકાવનારો ખુલાસો : દીકરીઓને માસિક ધર્મ વખતે એવી જગ્યાએ રખાતી કે જાણીને લોહી ઉકળી ઉઠશે

Sahajanand hostel female students were forced to stay in underground confinement during periods

"હોસ્ટેલના ભોંયરામાં કચરાનો ઢગ પડેલો હોય છે અને અહીં અમે અમાનવીય પરિસ્થિતિમાં રહીએ છીએ. બધી છોકરીઓ ત્યાં જતા ગભરાય છે કેમ કે ત્યાં બિલકુલ અંધકારમાં સાવ એકલા રહેવું પડે છે જે મુશ્કેલની સાથે ભયાનક પણ છે." આ શબ્દો છે સહજાનંદ કોલેજમાં માસિક ધર્મ મુદ્દે પીડિત એક વિદ્યાર્થીનીના!

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ