સાગર દાણ કૌભાંડ કેસ: વિપુલ ચૌધરીની વધી શકે છે મુશ્કેલી | sagardan scam Case: Vipul Chaudhary Trouble

ઠગાઇ / સાગર દાણ કૌભાંડ કેસની તપાસમાં વિપુલ ચૌધરીની વધી શકે છે મુશ્કેલી

sagardan scam Case: Vipul Chaudhary Trouble

વિપુલ ચૌધરીએ કોર્ટ સાથે ઠગાઈ કરી કર્યો વિદેશ પ્રવાસ કર્યો હોવાનું મહેસાણા પોલીસે કોર્ટમાં સોગંદનામું કર્યું છે. વિપુલ ચૌધરી સહિત 22 સામે સાગર દાણ કૌભાંડ મામલે થયેલો કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાર્જ ફ્રેમ ઉપર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ