ઠગાઇ / સાગર દાણ કૌભાંડ કેસની તપાસમાં વિપુલ ચૌધરીના વિદેશ પ્રવાસને લઇને થયો ખુલાસો

Sagar Dan scam case investigation Vipul Chaudhary passport

મહેસાણાની દૂધ સાગર ડેરીના જગુદણ ખાતે દેશની સૌથી મોટી પશુ ખોરાક ફેક્ટરી 2012માં ઉદઘાટન થયું હતું. તેના ત્રણ વર્ષમાં જ દાણ ફેક્ટરીમાં કરોડોનો ગોટાળો થયો હતો. જે મામલે આરોપી વિપુલ ચૌધરીનો પાસપોર્ટ કોર્ટ કસ્ટડીમાં છે. તેમ છતા પણ તેમણે કોર્ટ સાથે ઠગાઇ કરીને વિદેશ પ્રવાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ