જાણવા જેવુ / મહિલાઓને પ્રેગ્નેન્સીમાં કેમ કેસર આપવામાં આવે છે? જાણો તેના ફાયદા અને નુકસાન

saffron milk is given to women in pregnancy know the advantages and disadvantages

કેસરનુ દૂધ શરીરને ઘણા ફાયદા આપે છે. જેમાં એન્ટી-ઈન્ફ્લામેન્ટ્રી અને એન્ટીઑક્સિડેન્ટની સાથે ફાઈબર, મેંગનીઝ, વિટામિન-સી, પોટેશિયમ, આયરન, પ્રોટીન અને વિટામિન એ જેવા પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ