ઉજ્જૈન / ભગવા વસ્ત્ર અને માથા પર તિલક..કઇંક આવા અંદાજમાં દેખાયા ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ, મહાકાલેશ્વર મંદિરમાં ઝુકાવ્યું શીશ

Saffron clothes, hinges on the forehead ... Many cricketers including Surya arrived to visit Mahakal

ટીમ ઈન્ડિયા હાલ ઈન્દોરમાં છે જ્યાં 24 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડે રમવાના છે એ પહેલા આ ખેલાડીઓ સોમવારે સવારે મહાકલેશ્વરના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ