ટિપ્સ / વીજળીનો કરંટ લાગે તો તાત્કાલિક કરો આ ઉપાય, બચી જશે વ્યક્તિનો જીવ

safety tips know what to do when lighting currents accures

હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદની સીઝન પૂરજોશમાં છે. આ સમયે ઘરમાં ભેજ આવે તે શક્ય છે. ઘરમાં ખુલ્લા પડેલા વીજળીના વાયરના કારણે કરંટ લાગે તેવું પણ બને છે. ઘણી વાર કરંટ લાગવાના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. કરંટ લાગતાંની સાથે જ જો વ્યક્તિને સીપીઆર (Cardiopulmonary resuscitation)ની ટેકનિક અપનાવવામાં આવે તો દર્દીને 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ