સુરત / રિવર્સમાં આવતી કાર નીચે આવી ગયા બાદ પણ બાળક હેમખેમ બહાર નીકળ્યો

safe came out after baby down from car in reverse in surat

સુરતના વરાછા વિસ્તારમાં બાળકનો અદભુત બચાવ થતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રામ રાખે તેને કોણ ચાખેની કહેવત જેમ કાર નીચે આવેલા બાળકનો અદભુત બચાવ થયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ