કોરોના સંકટ / દુનિયાને એપ્રિલ 2021 સુધી મળી શકે છે સુરક્ષિત અને કારગર વેક્સીનઃ ડૉ. ફાઉચી

safe and effective covid 19 vaccine may be widely available by april 2021 fauci says

કોરોના વાયરસની વેક્સીનને લઈને અનેક પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે ત્યારે આશા છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સીન આવી શકે છે. અમેરિકાના મહામારી રોગ વિશેષજ્ઞ ડોક્ટર એન્થની ફાઉચીનું કહેવું છે કે આખી દુનિયાને એક સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન 2021ના એપ્રિલ સુધીમાં મળી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ