ધર્મ / આવતીકાલે વર્ષની અંતિમ સફલા એકાદશી, ભૂલથી પણ ન કરતાં આ કામો, જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિની રીત

safala ekadashi vrat date time kab padegi ekadashi jane vidhi shubh muhurt niyam

આ વર્ષની છેલ્લી અગિયારસ કાલે એટલેકે 19 ડિસેમ્બરે આવી રહી છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ અગિયારસને સફલા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને વ્રત પણ રાખવામાં આવે છે. આવો જાણીએ આ વ્રતનુ શુભ મૂહુર્ત અને મહત્વ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ