ચૂંટણી / સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભાજપમાં શામેલ, કોંગ્રેસનાં આ દિગ્ગજ નેતા સામે લડશે ચૂંટણી

Sadhvi Pragya Thakur joins BJP, may be fielded against Digvijaya Singh from Bhopal

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે બુધવારનાં રોજ મધ્યપ્રદેશ બીજેપીનાં ભોપાલ કાર્યાલય પહોંચીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરી લીધું. તેઓની ભોપાલ સીટથી દિગ્વિજય સિંહ વિરૂદ્ધ ચૂંટણી લડવી એ નક્કી માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ