અમદાવાદ / ફરિયાદ બાદ સાધિકા પ્રાણપ્રિયાએ ગુરૂ નિત્યાનંદનો કર્યો બચાવ, કહ્યું- આ પરિવારની આંતરિક સમસ્યા છે

Sadhika Pranpriya reaction missing girl nity nandita Nityanand Ashram Ahmedabad

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતાઅને તેની બહેન તત્વપ્રિયા આખરે નાટ્યાત્મક રીતે સોસીયલ મીડિયાના માધ્યમથી મીડિયા સામે આવી માતાપિતાને ખોટા ગણાવ્યા છે. આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ