નિત્યાનંદ આશ્રમનો વિવાદ / નિત્યાનંદ આશ્રમનો વિવાદ: ફરિયાદ બાદ સાધિકા પ્રાણપ્રિયાએ VTV News સમક્ષ આપ્યુ નિવેદન

અમદાવાદના નિત્યાનંદના આશ્રમમાંથી ગુમ થયેલી બાળકી મામલે સાધિકા સામે ફરિયાદ થઈ છે.. ત્યારે હવે સાધિકા પ્રાણ પ્રિયાએ વીટીવી સમક્ષ નિવેદન આપ્યુ છે કે, આ તેમના પરિવારની આંતરિક સમસ્યા છે.. પરિવારના વિવાદમાં સંસ્થાને વચ્ચે લાવવામાં આવ્યા.. સાથે જ તેમણે કીધુ કે, અમારા આશ્રમમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા આવે છે.. દેશના અલગ અલગ રાજ્યમાંથી બાળકો અભ્યાસ કરવા માટે આશ્રમમાં આવે છે..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ