ટ્રેલર / સંજય દત્ત, આલિયા ભટ્ટની ફિલ્મ 'સડક 2'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, લવસ્ટોરીમાં જોવા મળશે ખતરનાક ટ્વિસ્ટ

Sadak 2 trailer is out Sanjay Dutt, Alia Bhatt, Aditya Roy Kapoor

અત્યારે સંજય દત્તને લંગ કેન્સર હોવાના સમાચારે બધાંને ઘેરી ચિંતામાં નાખી દિધા છે. ત્યારે બીજી બાજુ સંજય દત્તની મોસ્ટ અવેટેડ અપકમિંગ ફિલ્મ સડક 2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સંજય દત્ત સ્ટારર આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે 11 ઓગસ્ટે રિલીઝ કરવાનું હતું, પરંતુ એક દિવસ બાદ 12 ઓગસ્ટે ટ્રેલર રિલીઝ કરાયું. ફિલ્મના ટ્રેલરમાં લવસ્ટોરી, ડ્રામા અને સસ્પેન્સ સાથે ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ