ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દિલ્હી / ખેડૂતો સાથે બેઠક પૂર્ણ : સરકારે કહ્યું અમે ખેડૂતોની સાથે, અંતિમ નિર્ણય આગામી બેઠક 5 ડિસેમ્બરે થશે

SAD patriarch Prakash Singh Badal returns his Padma Vibhushan award to support farmers protest

ખેડૂતોનું આંદોલન તેની ચરમસીમા ઉપર પહોંચ્યું છે. દિલ્હીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે છેલ્લા 7 કલાકથી ચાલી રહેલી મીટિંગનો અંત આવ્યો છે. સરકારે કહ્યું અમે ખેડૂતોની સાથે છીએ અને અમે તેમની ચિંતા છે. અમે આગામી 5 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બેઠક કરીશું ત્યારે અંતિમ નિર્ણય આવશે તેવી આશા રાખીએ છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ