દુ:ખદ / બેસતા વર્ષના દિવસે અમરેલી ચૅક ડેમમાં ડૂબેલી ત્રણ બહેનોની મોત પહેલાની સૅલ્ફી આવી બહાર

sad News for amreli three sisters death in check dam selfie release Gujarat

નવુ વર્ષ અમરેલી જિલ્લાના બાબરા માટે માઠા સમાચાર લઈને આવ્યુ છે. અમરેલીના બાબરામાં બે દિવસ પહેલા કાળુભાર ચેક ડેમમાં ડૂબી જવાથી ત્રણ યુવતીઓના મોત થયા હતા. આ યુવતીઓ મોત પહેલા પોતાની તસવીર લીધી હતી જે સામે આવતા ગ્રામજનોના શોકમાં ઓર વધારો થયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ