સચિવની દાદાગીરી / સત્તામાં મદમસ્ત મહેસૂલ નાયબ સચિવે અરજદારને કહ્યું, 'હું કહું તો જ ખુરશીમાં બેસવાનું'

Sachivalay Deputy Secretary of Revenue threaten to Applicant video viral

જનતાની સેવા માટે સરકારી ખુરશીમાં બેઠેલા સરકારી બાબુઓને હવે ખુરશીનું અભિમાન આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એવો જ સરકારી બાબુની દાદાગીરીનો એક વીડીયો સામે આવ્યો છે. ગાંધીનગરમાં સચિવાલયમાં એક અધિકારીએ અરજદાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સચિવાલયમાં આવેલા મહેસૂલ વિભાગનાં નાયબ સચિવ આર.વી ભટ્ટની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ