આઈપીએલ / 'ગોડ ઓફ ક્રિકેટ'ના દીકરાએ IPLમાં કરાવ્યું રજીસ્ટ્રેશન, જાણો કેટલી છે બેઝ પ્રાઇસ

Sachins son arjun register for IPL

આઈપીએલ 2021ની હરાજી 18 ફેબ્રુઆરીનાં રોજ ચેન્નાઈમાં યોજાશે જેમાં 1097 પ્લેયર્સે આઈપીએલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ આ આઈપીએલમાં સચિનનાં દીકરા અર્જુન તેન્ડુલકર પર બધાની નજર રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ