ચર્ચા / સચિન-સેહવાગની મેદાન પર ફરી થશે વાપસી, જાણો ક્યારે રમાશે આ મેચ

Sachin Tendulkar Virender Sehwag Brian Lara Cricket stars to take part in Road Safety World Series

ટીમ ઇન્ડિયાના પૂર્વ સલામી બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગે ફરી એક વખત સાથે જોવા મળશે. સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા, તિલેકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્સ જેવા ખેલાડીઓ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં જોવા મળી શકે છે. ભારતમાં થનારી આ ટૂર્નામેન્ટમાં આ ખાસ સંદેશ માટે એકસાથે જોડાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ