શરૂઆત /  હરભજનની ડેબ્યુ ફિલ્મ પર ગોડ ઓફ ક્રિકેટ સચિને ટ્વિટ કરીને કહ્યું કે ભજ્જી......

sachin tendulkar tweeted on harbhajan's debut film

ઇન્ડિયન ક્રિકેટર હરભજન સિંઘની ડેબ્યુ ફિલ્મ 'ફ્રેન્ડશીપ'નો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે. જે તમિળ ભાષામાં છે. ભજ્જીએ ક્રિકેટ બાદ ફિલ્મોમાં હાથ આજમાવ્યો છે. ત્યારે સચીને ટ્વિટ કરીને હરભજનને એક મેસેજ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ