ક્રિકેટ / સચિન તેંડુલકરના દીકરાએ પહેલી જ મેચમાં તોડી નાંખ્યા રેકૉર્ડ! 12 ચોગ્ગા સાથે ફટકારી જોરદાર સેન્ચુરી

Sachin Tendulkar son Arjun Tendulkar broke records in the first match A massive century with 12 fours

મહાન બેટર સચિન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં શાનદાર ડેબ્યૂ કર્યું. રાજસ્થાન વિરૂદ્ધ પહેલી મેચની પહેલી ઈનિંગમાં ધમાકેદાર બેટિંગ કરતા હાફ સેન્ચુરી ફટકારી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ