ખુલાસો / મને બ્લેન્ક ચેક મળતા હતા પણ ક્યારેય આવું કામ નથી કર્યું...: સચિન તેંડુલકરે પૈસાની ઑફર મુદ્દે કર્યો મોટો ખુલાસો

sachin tendulkar show mirror to kapil dev and sunil gavaskar for promoting tobacco

Sachin Tendulkar Blank Cheque Story : વિશ્વભરના ઘણા ક્રિકેટર તમાકૂ પ્રોડક્સને પ્રમોટ કરે છે. સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, વીરેન્દ્ર સહેવાગ જેવા દિગ્ગજ પણ આ લિસ્ટમાં શામેલ છે. પરંતુ સચિન તેંદુલકરે આવું ક્યારેય નથી કર્યું. તેમણે પોતાના પિતાને વચન આપ્યું હતું. જેને તે આજે પણ પાળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ