પ્રેરણા / VIDEO : પગ વિના ક્રિકેટ રમી રહેલા બાળકનો વીડિયો જોઈ સચિન થયો ભાવુક

sachin tendulkar shares emotional motivational video wishing happy new year

મહાન ક્રિકેટ ખેલાડી અને ભારતરત્ન સચિન તેંદુલકરે નવા વર્ષની શરૂઆત એક ભાવુક સંદેશ સાથે કરી છે. સચિન તેંદુલકરે સોશિયલ મીડિયામાં એક ભાવુક અને પ્રભાવશાળી વિડીયો સાથે નવા વર્ષની શરૂઆત કરી છે. નોંધનીય છે કે દેશમાં ઘણા યુવાનો સચિનને પ્રેરણા માને છે જેથી આ વિડીયો દ્વારા સચિને લોકોને સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ