ક્રિકેટ / સચિન તેંડુલકર બ્લુ નહીં પણ ઓસ્ટ્રેલિયાની યેલો જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો, બેટ પણ ઉધારનું લીધું

sachin tendulkar played cricket in bushfire cricket match for australia bush fire

પૂર્વ ભારતીય ક્રિકેટર વર્ષો પછી એકવાર ફરી મેદાનમાં ઉતર્યા છે. સચિન તેંડુલકર ક્રિકેટના મેદાનમાં ભારતની નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની જર્સી પહેરીને ઉતર્યા. પરંતુ તેની પાછળનું કારણ જાણીને બધાને સચિન પર ગર્વ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ