SHORT & SIMPLE / માસ્ટર બ્લાસ્ટ સચિનનો બર્થ ડે, ગુંજી ઉઠ્યો સ્ટેડિયમ, ખાસ કેક કટિંગ સાથે થયું સેલિબ્રેશન, જુઓ VIDEO

Sachin Tendulkar cut the cake with the MI contingent during their IPL 2023 match in Wankhede Stadium

સચિન તેંડુલકરનો જન્મદિવસ 24 એપ્રિલે છે પરંતુ બે દિવસ પહેલા વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોની હાજરીમાં સચિનનો 50 મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ