પ્લેઇંગ 11 / ક્રિકેટ ગોડ સચિને બનાવી IPLની ખતરનાક પ્લેઇંગ 11, બધા ખેલાડી એકથી એક ચઢે એવા, કેપ્ટન કોને બનાવ્યો જુઓ

sachin tendulkar chose his own playing eleven

સચિન તેંદુલકરે પોતાની પ્લેઇંગ 11 પસંદ કરી છે, જેમાં તેમણે એકથી ચઢિયાતા એક ખેલાડીને જગ્યા આપી છે અને હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ