ક્રિકેટ / સચિનની બાળપણના મિત્ર કાંબલી સામે બોલિંગ, VIDEO જોઇ ICCએ કહ્યું- નો બોલ

sachin tendulkar bowls in the nets icc signals front foot no ball

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડૂલકરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સચિન પોતાના બાળપણના બેસ્ટ ફ્રેન્ડ વિનોદ કાંબલીને બોંલિંગ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા સચિનને લખ્યું, 'બાળપણના મિત્ર વિનોદ કાંબલી સાથે લંચ બ્રેક દરમિયાન નેટ પર વાપસી કરતા સારું લાગ્યું'.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ