તૈયારી / 'નમસ્તે ટ્રમ્પ': અમેરિકાનાં રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા ઉપસ્થિત રહેશે આ ઉદ્યોગપતિઓ અને ખેલાડીઓ

Sachin tendulakr and mukesh ambani will be the guest of namste trump

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદમાં આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કરોડોના ખર્ચે અમદાવાદનો સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે દેશના જાણીતા ચહેરાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને પૂર્વ ક્રિકેટર્સ આ કાર્યક્રમની શોભા વધારશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ