શુભ વિવાહ / 50 વર્ષની ઉંમરે બહેનની ફ્રેન્ડ સાથે બીજા લગ્ન કરશે તારક મહેતા, એક દિકરીના છે પિતા

Sachin Shroff is going to get married for the second time at the age of 50

કોમેડી ટીવી સીરિયલ તારક મહેતામાં તારક મહેતાની ભુમિકા નિભાવનાર ટીવી એક્ટર સચિન શ્રોફ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ 25 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. 

બ્રેકિંગ ન્યૂઝ