સ્પષ્ટતા / સચિન પાયલટને જો કોંગ્રેસમાં પરત ફરવું હોય તો... કોંગ્રેસે રાખી આ શરત?

sachin pilot must have conversation first congress on whether he can return

થોડા દિવસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના બળવાખોરોને કહ્યું હતું કે જો હાઇકમાન્ડની માફી માંગી લે તો તેઓ તેમને બીજી વખત સમાવેશ કરી લેશે. જ્યારે રવિવારના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે સચિન પાયલટ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે અને વાતચીત કરે. કોંગ્રેસ તરફથી દાવો કરવામો આવ્યો છે કે રાજસ્થાનમાં ગેહલોતની સરકાર પર કોઇ સંકટ નથી અને 14 ઓગસ્ટના રોજ થનારા વિધાનસભા સત્રમાં બહુમતિ પ્રાપ્ત કરી લેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x