રાજીનામું / કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાનો રાજીનામાનો પ્રસ્તાવ, રાહુલ ગાંધીએ ન આપ્યો સમય

Sachin Pilot May Resigns

લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 બેઠક પર કોંગ્રેસની હાર પછી સચિન પાયલટના રાજીનામાની વાત છે. પાયલટ રાજ્યના ઉપમુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એમ બેમાંથી કોઈ એક પદ છોડી શકે છે. તેમાં પણ એવી સંભાવના વધુ છે કે તેઓ ઉપમુખ્યમંત્રી પદ છોડી દેશે. દેશભરમાં કોંગ્રેસના સફાયા બાદ મોટા નેતાઓના રાજીનામા પડી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ