નિવેદન / કોંગ્રેસની ઇચ્છા અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને, રાજનીતિ ન થવી જોઇએઃ સચિન પાયલટ

Sachin pilot congress ram temple ayodhya supreme court

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ ઇચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને તમામે સ્વીકારવો જોઇએ અને હવે આનાપર રાજનીતિ બંધ થવી જોઇએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ