ખેલ / ભારત પર મેડલનો વરસાદ, પ્રિયંકા બાદ અવિનાશ સાબલેએ જીત્યો સિલ્વર, દેશને મળ્યાં ટોટલ 28 મેડલ

Sable and Priyanka Win Silver In Athletics

પ્રિયંકા ગોસ્વામી બાદ હવે અવિનાશ મુકુંદ સાબલેએ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે ભારતને 28 મેડલ મળ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ