પ્રેરણા / સજાને બનાવી સફળતાની સીડી, આ કેદીએ જેલમાં રહીને મેળવી 31 ડિગ્રીઓ

Sabarmati central jail prisoner inspirational story

સામાન્ય રીતે ગુનેગાર જ્યારે ગુનો કરતો હોય છે અને પછી જ્યારે ગુનામાં સજા ભોગવવા જેલના સળીયા પાછળ ધકેલવામાં આવે છે ત્યારે તેને કેદી તરીકે ઓળખવામાં આવે છે. અને કેદી ની દુનીયા બહારની દુનીયા કરતા ખુબ જ અલગ અને અકલ્પનીય હોય છે પરંતુ શુ તમે અને આપણે વિચાર્યુ છે કે કેદી જેલની પાછળ રહીને પણ તેનુ કેરીયર બનાવી શકે છે .શુ તમે વિચાર્યુ કે જેલમાં કેદી તરીકે રહીને પણ તમે લોકો મોટે પ્રેરણા દાયક પાત્ર બની શકો છો. જી હા અમદાવાદમાં રહેતાસીનીયર સીટીઝન ભાનુભાઈ પટેલે આ સીદ્ધી મેળવી છે ત્યારે આવો જાણીએ શુ હતો ભાનુભાઈનો ઈતીહાસ અને શા માટે તેમની કેદી બનીને રહેવુ પડ્યુ હતુ જેલમાં અમારા આ વિશેષ અહેવાલમાં. 

બ્રેકિંગ ન્યૂઝ