સિદ્ધિ / ચા વેચનાર પિતાની પુત્રીઓએ રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું નામ કર્યું રોશન, કરાટેમાં મેળવ્યા છે સિલ્વર મેડલ

sabarkatha girls great achievement in karate national sports news

સાબરકાંઠાના હિંમતનગરના હાપા ગામે હોસ્પિટલ આગળ ચા વેચીને ગુજરાન ચલાવનારા બાપે ત્રણ દીકરીઓને નેશનલ કક્ષાએ પહોંચાડી છે. ત્યારે ત્રણેય દીકરીઓ નેશનલ કક્ષાએ પહોંચી સમગ્ર ગુજરાત માટે રોલ મોડેલ બની છે. હાલમાં સરકાર પણ આ પરિવારને પ્રતિ માસ 5000 રૂપિયા થકી મદદ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ