અનોખી પરંપરા / સાબરકાંઠાના આ ગામમાં રાષ્ટ્રગીત ગાઈને ઉજવાય છે નવુ વર્ષ

sabarkantha tradition unique Diwali celebration in Gujarat

સાબરકાંઠના એક ગામમાં નવા વર્ષને દિવસે લોકો રાષ્ટ્રગીત ગાઈને નવુ વર્ષ ઉજવે છે. અહીં આખુ ગામ એકઠુ થાય છે અને ભણતર ગણતરની વાતો કરી બેસતા વર્ષની શરૂઆત કરે છે. નવી નવી રૂઢીઓ અને પરંપરામાં આ ગામ અનોખી પરંપરા લઈને આવ્યુ છે. આ ગામના બાળકો પણ એક બીજા સાથે હરિફાઈ કરવાની જગ્યાએ એક બીજાને સહકાર આપે છે. 

બ્રેકિંગ ન્યૂઝ