પ્રેરણા / શિક્ષકો ક્યારેય સાધારણ ન હોય: આ સરકારી શાળા જોઈએ ખાનગી શાળા પણ ભુલી જશો

Sabarkantha this school is extraordinary

કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા રજૂ કરાયેલા લોક ડાઉન અને અનલોક દરમિયાન મોટાભાગના શિક્ષકો દ્વારા રૂટીન કામકાજ કરાયું છે જોકે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા.રાજપુર ગામના શિક્ષક દ્વારા આ સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓને પણ શરમાવે તેવી સરકારી સ્કુલ બનાવી છે સાથોસાથ ગામમાં સહકાર અને સહયોગ થકી અલભ્ય પ્રાર્થના હોલ તેમજ 300થી વધારે વૃક્ષો વાવી સમાજ જીવનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ