ખૂબ લડી.. / સાબરકાંઠા: ગાંભોઈમાં જમીનમાં દાટેલી મળી આવેલી બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ, હોસ્પિટલ તંત્રએ પોલીસને કરી જાણ

Sabarkantha: The girl who was found buried in the ground in Gambhoi died during treatment, the hospital informed the police

4 ઓગસ્ટના રોજ સાબરકાંઠા ગાંભોઇમાંથી નવજાત બાળકી જમીનમાં દાટેલી હાલતમાં મળી આવી હતી, જે બાદ ગંભીર હાલતમાં તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ