ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પ્રવાસન / ડિસેમ્બરમાં શનિ-રવિ તમે અહીં ફરવા જવાનું વિચાર્યું હોય તો કેન્સલ કરી દેજો, ગુજરાતનું આ લોકપ્રિય સ્થળ રહેશે બંધ

sabarkantha polo forest closed due to covid 19

ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં જાહેરનામું લંબાવાયું છે. જેને લઇને ડિસેમ્બર મહિનાના તમામ શનિ-રવિ પ્રતિબંધ રહેશે અને સાથે જાહેર રજાના દિવસ પણ બંધ રાખવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ