કાર્યવાહી / સાબરકાંઠામાં કોરોનાના પોઝિટિવ વ્યક્તિ સામે ટ્રાવેલિંગ હિસ્ટ્રી છૂપાવવા બદલ નોંધાઇ ફરિયાદ

sabarkantha police action coronavirus positive patient information lockdown

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવો મળી રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં ભાવનગરમાં 2, વડોદરા-સુરતમાં એક-એક સામે આવ્યો છે. જો કે ગઇકાલે સાબરકાંઠામાં એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જેને લઇને આજરોજ પોલીસે આ વ્યક્તિ સામે ટ્રાવેલિંગ હિસ્ટ્રી છૂપાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ