પેપરકાંડ / સાબરકાંઠા પેપર લીક કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ, મુખ્ય આરોપીનો ભાઈ ધાનેરાથી ઝડપાયો

Sabarkantha paper leak case, main accused's brother arrested from Dhanera

સાબરકાંઠામાં હેડક્લાર્ક પેપરલીક મામલે વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સંજય પટેલ ધાનેરાથી ધરપકડ કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ