હૂકમથી / પાવાપુરીમાં પાપલીલા: જૈન મુનીઓના રિમાન્ડ ફગાવાયા, મળ્યા શરતી જામીન

sabarkantha jainmuni rape case court bail granted and remand can not approve

સાબરકાંઠાના ઇડરના પ્રસિદ્ધ પાવાપુરી જલમંદિરમાં છેલ્લા 20 વર્ષથી આશ્રય લઇ રહેલા બે જૈનાચાર્યોની વીડિયો ક્લિપ સુરતની પરણિતાએ પોલીસને રજૂ કરતા પોલીસે આ મામલે વ્યભિચાર સહિતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમ જ બંને જૈનાચાર્યો ની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. જો કે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હોવા છતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી શરતી જામીન આપ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ