ગૌરવ / હિંમતનગરની આ યુવતી 1900 સ્પર્ધકોને મ્હાત આપી પહોંચી મિસ ઇન્ડિયા ફાઈનલમાં

sabarkantha girl in indias miss tgpc season 7 final

હિંમતનગરની યુવતી મિસ ઇન્ડિયા સ્પર્ધાની ફાઇનલમાં પહોચી છે. આ સ્પર્ધામાં કુલ 1900 યુવતીઓએ ભાગ લીધો હતો. હિંમતનગરની રંજના પાંડેએ 51મો નંબર મેળવ્યો છે. હવે ફાઇનલમાં પોતાના સૌંદર્યના જાદુ રંજના પાંડે પાડશે. આ પહેલા રંજના પાંડેએ ફેસ ઓફ ગુજરાતમાં બેસ્ટ સ્માઇલનો એવોર્ડ જીત્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ