Tradition / પરંપરા : સાબરકાંઠાથી આવ્યા સારા સમાચાર, દેવચકલી લીલી ડાળે બેઠી

Sabarkantha Adivasi Parmpara for uttaryan

ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ એ પતંગ દોરી સહિત દાન અને પૂણ્ય અવસર મનાય છે પરંતુ સાબરકાંઠામાં આદિવાસી વિસ્તાર માટે ઉતરાયણ તે આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ છે આજના દિવસે દેવ ચકલી ની પૂજા કરી તેને ઉડાડવામાં આવે છે અને તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ