પર્દાફાશ / કથિત ઓડિયો ક્લીપ: ગુજરાતમાં ભરતી કૌભાંડની હારમાળા, સાબરડેરીમાં નોકરી જોઇતી હોય તો 25 લાખનો ભાવ?

Sabar dairy recruitment scandal alleged audio clip viral Gujarat

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એટલા કૌભાંડ સામે આવ્યા છે કે તે બાદ હવે જ્યારે પણ ભરતીમાં કૌભાંડનું નામ આવે ત્યારે તમને તેનાથી આશ્ચર્ય તો થશે જ નહીં. પહેલા પોલીસ ભરતી, પછી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા અને હવે સાબરડેરીમાં ભરતીનું કૌભાંડ સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ