Kem Cho Trump / ટ્રમ્પ ભારત પ્રવાસ પર આવે તે પહેલા શિવસેનાએ નિશાન સાધતા કહ્યું કે...

saamana editorial road show ahmedabad pm narendra modi india america

ડોનાલ્ડ ટ્રંપના ભારત પ્રવાસ પર શિવસેનાએ સામનામાં નિશાન સાધતા લખ્યું છે કે ટ્રમ્પ માટે જાજમ પાથરવામાં આવી છે અને તેમણે જ ભારત -અમેરિકાનાં બિઝનેસને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવવાના છે. આ પહેલા જ તેમણે ભારતને વિકાસશીલ દેશની યાદીમાંથી બહાર કાઢી નાંખતા શિવસેનાએ તેની સમીક્ષા કરતાં કહ્યું કે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ